દેશમાં સેમિકંડક્ટર પોલિસી લાગૂ કરનાર પહેલું રાજ્ય બન્યુ ગુજરાત, કંપનીઓ 1.24 લાખ કરોડનું કરશે રોકાણ
Semiconductor Policy: ગુજરાત સેમીકંડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી 'ગુજરાત સેમીકંડક્ટર નીતિ 2022-2027'ની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણની ખાતરી કરવા માટે, રાજ્ય સરકારે 'ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન'ની સ્થાપના કરી છે. જે સેમિકંડક્ટર આત્મ નિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યને સમર્પિત સંસ્થા છે.આ પણ વાંચોઃ સાયરનવાળી કાર સહિતનો કાફલો રાતે બરડા સફારી વીંધીને નીકળતાં વિવાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Semiconductor Policy: ગુજરાત સેમીકંડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી 'ગુજરાત સેમીકંડક્ટર નીતિ 2022-2027'ની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણની ખાતરી કરવા માટે, રાજ્ય સરકારે 'ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન'ની સ્થાપના કરી છે. જે સેમિકંડક્ટર આત્મ નિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યને સમર્પિત સંસ્થા છે.
આ પણ વાંચોઃ સાયરનવાળી કાર સહિતનો કાફલો રાતે બરડા સફારી વીંધીને નીકળતાં વિવાદ