ડીઝલના વેચાણના પરવાના માટે PIએ આઈફોનની માગી લાંચ, ACBએ રંગે હાથ ઝડપ્યો

Dholai Marine Police Station PI : નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે છૂટક ડીઝલ-ઓઈલનું વેચાણ કરતાં વેપારીઓ પાસે વેચાણના પરવાના માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PIએ આઈફોનની માગ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વેપારીએ  ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.PIએ ડીઝલના વેચાણના પરવાના માટે આઈફોનની માગી લાંચ

ડીઝલના વેચાણના પરવાના માટે PIએ આઈફોનની માગી લાંચ, ACBએ રંગે હાથ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Dholai Marine Police Station PI : નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે છૂટક ડીઝલ-ઓઈલનું વેચાણ કરતાં વેપારીઓ પાસે વેચાણના પરવાના માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PIએ આઈફોનની માગ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને વેપારીએ  ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.

PIએ ડીઝલના વેચાણના પરવાના માટે આઈફોનની માગી લાંચ