જામનગરના ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાંથી વેપારીનું બાઇક ચોરાયું

Jamnagar Bike Theft : જામનગરના ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાના ઘર પાસે રાખેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ગુલાબ નગર નજીક રવિ પાર્કમાં રહેતા રિયાઝભાઈ કાદરભાઈ પઠાણ નામના 27 વર્ષના વેપારી યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનો રૂપિયા 40 હજારની કિંમતનું મોટરસાયકલ ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરના ગુલાબનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાંથી વેપારીનું બાઇક ચોરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Bike Theft : જામનગરના ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાના ઘર પાસે રાખેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 ગુલાબ નગર નજીક રવિ પાર્કમાં રહેતા રિયાઝભાઈ કાદરભાઈ પઠાણ નામના 27 વર્ષના વેપારી યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનો રૂપિયા 40 હજારની કિંમતનું મોટરસાયકલ ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.