છઠ પૂજા: આજે સાંજે નદી કાંઠે આથમતા સૂર્યની કરાશે પૂજા, સૌ પ્રથમ રામ અને સીતા કરી છઠ પૂજા
Chhath Puja in Ahmedabad: પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. તેમના દ્વારા કારતક સુદ છઠથી ચાર દિવસ કરાતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષ પાંચથી આઠ નવેમ્બર સુધી કરાશે. ત્યારે આવતી કાલે ગુરુવારે સાંજે અને શુક્રવારે પરોઢે ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ તથા વિવિધ વિસ્તારોમાં બનાવાતા કુંડ પાસે સૂર્યદેવ અને છઠી માતાની પૂજા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.સૌ પ્રથમ ભગવાન રામ અને સીતા કરી છઠ પૂજાપૂર્વમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોના લોકો દ્વારા મંગળવારથી છઠ પૂજા પર્વ મનાવવાનું શરૂ કરી દેવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Chhath Puja in Ahmedabad: પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. તેમના દ્વારા કારતક સુદ છઠથી ચાર દિવસ કરાતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષ પાંચથી આઠ નવેમ્બર સુધી કરાશે. ત્યારે આવતી કાલે ગુરુવારે સાંજે અને શુક્રવારે પરોઢે ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ તથા વિવિધ વિસ્તારોમાં બનાવાતા કુંડ પાસે સૂર્યદેવ અને છઠી માતાની પૂજા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
સૌ પ્રથમ ભગવાન રામ અને સીતા કરી છઠ પૂજા
પૂર્વમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોના લોકો દ્વારા મંગળવારથી છઠ પૂજા પર્વ મનાવવાનું શરૂ કરી દેવાયું છે.