ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતી અંગે મોટી જાહેરાત, 1200 જગ્યા માટે નોટિફિકેશન જાહેર
Teaching Assistant in Gujarat Recruitment: સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકો ન મળતા હજારો જગ્યાઓ ખાલી પડી છે ત્યારે અંતે સરકાર દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ માધ્યમિકમાં 1200 શિક્ષણ સહાયકની ભરતી માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે અંતર્ગત 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.1200 શિક્ષણ સહાયકોની ભરતીરાજ્યની સરકારી માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં કુલ 1200 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Teaching Assistant in Gujarat Recruitment: સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકો ન મળતા હજારો જગ્યાઓ ખાલી પડી છે ત્યારે અંતે સરકાર દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ માધ્યમિકમાં 1200 શિક્ષણ સહાયકની ભરતી માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે અંતર્ગત 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
1200 શિક્ષણ સહાયકોની ભરતી
રાજ્યની સરકારી માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં કુલ 1200 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.