ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે

Mar 30, 2026 - 06:00
ગંભીરા  બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.29 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તા.૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ તૂટી પડવાથી ૨૨ લોકોના મોત થયા બાદ બંધ થયેલા મહત્વપૂર્ણ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ તૂટેલા બ્રિજ પરનું સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થયા પછી તા.૨ એપ્રિલથી ટુ-વ્હિલરો અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે.

ગંભીરા પુલનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, ૧ એપ્રિલના રોજ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો ૨ એપ્રિલથી પુલનો ઉપયોગ શરૃ કરે તેવી શક્યતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0