ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ
Khyati Hospital: સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે આપેલી નોટિસનો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 11 દિવસ બાદ પણ જવાબ આપવા તસ્દી લેવાઇ નથી. જેના કારણે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમને વઘુ 3 દિવસની મહેતલ આપવામાં આવી છે. 11 દિવસથી નોટિસનો જવાબ આપવાનું ટલ્લે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12-14 નવેમ્બર અને હવે 21 નવેમ્બરે વઘુ એક નોટિસ મોકલાઇ છે. આ નોટિસમાં દર્દીના મોત-સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Khyati Hospital: સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે આપેલી નોટિસનો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 11 દિવસ બાદ પણ જવાબ આપવા તસ્દી લેવાઇ નથી. જેના કારણે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમને વઘુ 3 દિવસની મહેતલ આપવામાં આવી છે.
11 દિવસથી નોટિસનો જવાબ આપવાનું ટલ્લે
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12-14 નવેમ્બર અને હવે 21 નવેમ્બરે વઘુ એક નોટિસ મોકલાઇ છે. આ નોટિસમાં દર્દીના મોત-સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.