કાંરજ ધમકી કેસના આરોપીએ ફરિયાદીને ફસાવવા ખોટી અરજી દીધી!

અમદાવાદ,ગુરૂવારઅમદાવાદના મિરઝાપુરમાં એક યુવકની હત્યા કેસના ફરિયાદીને થોડા દિવસ પહેલા એક યુવકે સમાધાન કરવાનુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  આ અંગે કાંરજ  પોલીસે  ગુનો નોંધ્યો હતો. જો કે ધમકી આપનાર યુવકે ફરિયાદીને  ખોટી રીતે ફસાવવા માટે રીવરફ્રન્ટ ઇન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેના બે ભાઇ વિરૂદ્ધ ખોટી અરજી આપી હતી. પરંતુ, પોલીસને શંકા જતા પુછપરછ કરી ત્યારે તે નાસી ગયો હતો.  બીજી તરફ  પોલ ખુલી જવાના ડરથી ધમકી આપનાર યુવકે કારંજ પોલીસ કેસમાં પોલીસ સમક્ષ જઇને સરંડર કરી દીધું હતું. આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે મિરઝાપુરમાં રહેતા  અરબાઝ બેલીમના ભાઇ બિલાલ પર કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રોએ  ધંધાકીય અદાવતમાં છરીના ૪૦થી વધારે ઘા મારીને હત્યા કરી હતી.

કાંરજ ધમકી કેસના આરોપીએ ફરિયાદીને ફસાવવા ખોટી અરજી દીધી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદના મિરઝાપુરમાં એક યુવકની હત્યા કેસના ફરિયાદીને થોડા દિવસ પહેલા એક યુવકે સમાધાન કરવાનુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  આ અંગે કાંરજ  પોલીસે  ગુનો નોંધ્યો હતો. જો કે ધમકી આપનાર યુવકે ફરિયાદીને  ખોટી રીતે ફસાવવા માટે રીવરફ્રન્ટ ઇન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેના બે ભાઇ વિરૂદ્ધ ખોટી અરજી આપી હતી. પરંતુ, પોલીસને શંકા જતા પુછપરછ કરી ત્યારે તે નાસી ગયો હતો.  બીજી તરફ  પોલ ખુલી જવાના ડરથી ધમકી આપનાર યુવકે કારંજ પોલીસ કેસમાં પોલીસ સમક્ષ જઇને સરંડર કરી દીધું હતું. આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે મિરઝાપુરમાં રહેતા  અરબાઝ બેલીમના ભાઇ બિલાલ પર કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રોએ  ધંધાકીય અદાવતમાં છરીના ૪૦થી વધારે ઘા મારીને હત્યા કરી હતી.