ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Tathya Patel Gets Regular Bail: જુલાઈ 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ નિર્ણય સાથે, અકસ્માત સર્જ્યા બાદ લગભગ પોણા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે.
નિયમિત જામીન કેસમાં એક મોટો વળાંક
આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં નિયમિતપણે કાનૂની કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

