અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્ત્વનો આદેશઃ પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી
Ahmedabad Police: અમદાવાદ પોલીસ કમિશનર કચેરી સામે જ જાહેરમાં ત્રણ પોલીસ ડ્રાઈવર દારૂ પીતા પકડાયાં હતાં. આ ત્રણ પોલીસ કર્મચારી સતત 24 કલાકની નોકરી કરી ઘરે જતાં હોવાની વિગતોથી પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. આ આદેશ મુજબ પોલીસ સતત 24 કલાક નોકરી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. પોલીસ વાન અને પી.આઈના ડ્રાઈવર તેમજ ડ્યૂટી સ્ટાફને 12 કે 8 કલાકની શિફ્ટમાં જ નોકરી કરવા આદેશ અપાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -