હૃદય અને ફેફસાંના રોગો માટે આ બે મોટા કારણો સૌથી વધુ જવાબદાર, તબીબોએ આપી સલાહ

સુરત અને સૌરાષ્ટ્ર ફૂડ કેપીટલ સાથે શ્રમ ઓછો તેથી હૃદયરોગ વધારે રાજકોટમાં દેશના જાણીતા તબીબોનો મતઃ આપણા વેદ,પુરાણ, ચરકસંહિતા સહિત ગ્રંથોમા માહિતીનો ભંડાર Heart attack Reason News |  રાજકોટમાં 8 વર્ષ બાદ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાના મહાપરિષદમાં દેશના તજજ્ઞા તબીબોએ જણાવ્યું કે હવાનું પ્રદુષણ હૃદયરોગ અને ફેફસાંના રોગોનું પ્રમાણ વધારે છે અને તેનાથી બચવા માટે દરેક તબીબોએ નિયમિત શ્રમ, વ્યાયામ ઉપર ભાર મુક્યો હતો. જ્યારે પદ્મભુષણ કાર્ડિયોલોજીસ્ટ ડો.તેજસ પટેલે કહ્યુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સુરત  ફૂડ કેપીટલ બની ગયા છે, લોકો તળેલુ,મિઠાઈ વધુ પડતુ મોજથી ખાય છે અને સાથે કસરતનો અભાવ છે તે કારણે હૃદયરોગનું જોખમ વધ્યું છે. જો કે, નાની ઉંમરે યુવાનોમાં અચાનક હાર્ટએટેકના દરેક કેસમાં પોસ્ટમોર્ટમ થાય તો સાચુ તબીબી કારણ જાણી શકાય છે.

હૃદય અને ફેફસાંના રોગો માટે આ બે મોટા કારણો સૌથી વધુ જવાબદાર, તબીબોએ આપી સલાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત અને સૌરાષ્ટ્ર ફૂડ કેપીટલ સાથે શ્રમ ઓછો તેથી હૃદયરોગ વધારે

રાજકોટમાં દેશના જાણીતા તબીબોનો મતઃ આપણા વેદ,પુરાણ, ચરકસંહિતા સહિત ગ્રંથોમા માહિતીનો ભંડાર 

Heart attack Reason News |  રાજકોટમાં 8 વર્ષ બાદ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાના મહાપરિષદમાં દેશના તજજ્ઞા તબીબોએ જણાવ્યું કે હવાનું પ્રદુષણ હૃદયરોગ અને ફેફસાંના રોગોનું પ્રમાણ વધારે છે અને તેનાથી બચવા માટે દરેક તબીબોએ નિયમિત શ્રમ, વ્યાયામ ઉપર ભાર મુક્યો હતો.

જ્યારે પદ્મભુષણ કાર્ડિયોલોજીસ્ટ ડો.તેજસ પટેલે કહ્યુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સુરત  ફૂડ કેપીટલ બની ગયા છે, લોકો તળેલુ,મિઠાઈ વધુ પડતુ મોજથી ખાય છે અને સાથે કસરતનો અભાવ છે તે કારણે હૃદયરોગનું જોખમ વધ્યું છે. જો કે, નાની ઉંમરે યુવાનોમાં અચાનક હાર્ટએટેકના દરેક કેસમાં પોસ્ટમોર્ટમ થાય તો સાચુ તબીબી કારણ જાણી શકાય છે.