સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવાની કામગીરીનો ધમધમાટ
પ્રથમ તબક્કામાં 128 કરોડના બિલો બનાવાયા, 71 કરોડ ખેડૂતોને ચૂકવી દેવાયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં ૪ હજાર ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા છે. જેમાં ૧૨૮ કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. અને ૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

