સાવધાન! ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું, સુરત પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
Surat Police's Notification For Uttarayan : સુરત પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના બે મહિના પહેલાથી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધસુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Police's Notification For Uttarayan : સુરત પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના બે મહિના પહેલાથી ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.