સદસ્યતા અભિયાનમાં ભાજપનો પનો ટૂંકો પડ્યો! પોલીસને ધંધે લગાડી 70000 સભ્યો બનાવ્યાં!
BJP Sadasyata Abhiyan: ભાજપના સદસ્યતા અભિયાનની ચારેતરફ ચર્ચો થઈ રહી છે. નવા સભ્યોની નોંધણીને મુદ્દે પક્ષમાં જ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. કોપોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય કે વિવિધ હોદ્દેદારો તેમનો લક્ષ્યાંક પૂર્ણ કરવા રઘવાયા બન્યા છે. પક્ષના પાયાના કાર્યકરોની નારાજગી વચ્ચે ટાર્ગેટ પૂર્ણ કરવામાં ૫નો ટૂંકો પડી રહ્યો હોય હવે પોલીસ તંત્રને વધી અપાઈ હોવાનું જણાયું છે. કાયદો અને વ્યવસ્થાને કોરાણે મુકી પોલીસ તંત્રે ઉપરથી મળેલા નવા ટાર્ગેટ મુજબ સાત દિવસમાં 70 હજાર સભ્યોની નોંધણી કરાવી દીધી હોવાની ચર્ચા શહેર ભાજપમાં ઊઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -