રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat IMD Update: રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 118 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદરમાં 2.83 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પણ 2.48 ઈંચ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

