'મારો કેસ દબાવતા નહીં...', અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ

Dec 3, 2025 - 00:00
'મારો કેસ દબાવતા નહીં...', અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા યુવકના આપઘાત કેસમાં ભાજપના એક મોટા નેતાનું નામ પણ આવ્યું છે. શ્યામલ ચાર રસ્તા પર પાનની દુકાન ચલાવતા યુવકે છ યુવકોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે જીવન ટૂંકાવતા પહેલા મિત્રોને મોકલેલા વોટ્સએપ મેસેજમાં 6 લોકો પર સતત હેરાન કરવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અગાઉના ઝઘડા તથા પ્રોહિબિશનના ગુનામાં બાતમી આપવાના કારણે આ 6 લોકોએ અદાવત રાખી હતી. જે પૈકી એક ભાજપ નેતાનો ભત્રીજો છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0