મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 ના મોત; 1 ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mehsana Accident : મહેસાણા જિલ્લાના લાડોલ વિસ્તારમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શોભાસણાથી ટેચાવા હાઈવે પર પૂરપાટ દોડતા એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
તમાકુના સેમ્પલ બતાવવા જતા હતા યુવકો
અહેવાલ મુજબ, પહાડી પોલ ગામના બે યુવકો કોઈ કામથી બાઈક લઈને મહેસાણા તરફ નીકળ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

