ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર-રાજકોટ હાઇ-વે પર અકસ્માત : નાની નાગાજરમાં ટ્રેક્ટર તળે આવી જતાં બાળકનું મોત : જામનગરમાં કારની ટક્કરે પ્રૌઢનું જ્યારે ટીંબડી પાટિયા નજીક ટ્રેઇલર હડફેટે આધેડનું મોત
જામનગર, : જામનગર-રાજકોટ હાઇ-વે વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. ફલ્લાની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતા ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે જામનગર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતોના બનાવમાંત્રણ વર્ષના બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે.
જામનગર-રાજકોટ હાઇ-વે પર નરેશભાઈ ચુડાસમા (રહે.ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહનમાં શાકભાજી ભરી જઈ રહ્યા હતા ત્યારે ફલ્લાની ગોળાઇએ વાહનરોડ સાઇડના નાળામાં પલ્ટી ખાઇ જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

