દેશ દુનિયાના સમાચાર Live: આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારે વરસાદની આગાહી
આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આજે સુરત, દાદર નગર હવેલી, નવસારી , વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તથા રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યુ તેમજ IDFથી હુમલામાં લેબનાનમાં 492નાં મોત, 30 સપ્ટેમ્બર સુધી ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -