ગુજરાતમાં SMCને મળશે આગવું પોલીસ સ્ટેશન, ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન

SMC Police Station : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ખાતે રાજ્યનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને પોતાનું અલગ પોલીસ સ્ટેશન મળશે. જે રાજ્ય કક્ષાનું એકમાત્ર પોલીસ સ્ટેશન બની રહેશે. રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે.

ગુજરાતમાં SMCને મળશે આગવું પોલીસ સ્ટેશન, ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

SMC Police Station : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ખાતે રાજ્યનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને પોતાનું અલગ પોલીસ સ્ટેશન મળશે. જે રાજ્ય કક્ષાનું એકમાત્ર પોલીસ સ્ટેશન બની રહેશે. 

રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે.