અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

Nov 2, 2025 - 15:00
અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

File Photo

BRTS Bus Accident in Ahmedabad: અમદાવાદમાં શનિવારે રાત્રે BRTS બસની અડફેટે એક યુવકનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના ખોડિયારનગર BRTS ટ્રેક પર બની હતી, જ્યારે યુવક તેના મિત્ર સાથે શાકભાજી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0