Weather News : ગુજરાતમાં ઠંડી ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ક્યાં કેટલું તાપમાન...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે લોકોને સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
અન્ય મુખ્ય શહેરો અને વિસ્તારોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન આ મુજબ છે.
- અમરેલી: 15.8 ડિગ્રી
- દીવ: 15.2 ડિગ્રી
- મહુવા: 15.6 ડિગ્રી
- કેશોદ: 15.2 ડિગ્રી
- અમદાવાદ: 17.5 ડિગ્રી
- વડોદરા: 16.6 ડિગ્રી
- ડીસા: 17.5 ડિગ્રી
- ભુજ: 16.8 ડિગ્રી
- કંડલા: 16.6 ડિગ્રી
- રાજકોટ: 16.2 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે તેવી સંભાવના છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

