Surat: ગણેશ પંડાલમાં પથ્થરમારાનો વીડિયો વાયરલ કરવાનું પોલીસને જ ભારે પડ્યુ

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં જામીન પાત્ર ગુનામાં 3ને કોર્ટમાં રજૂ કરતા નોટિસ આપવામાં આવી છે. ચોક બજાર પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટેની નોટિસ છે. રાયોટિંગ દરમિયાન વાહન સળગાવવામાં આવ્યા હતા. જેમાં વાહન સળગાવાનો કેસ હતો જામીન પાત્ર છતા રજૂ કર્યા હતા. તેમાં દિનેશ ઠાકોર, જયેશ પટેલ, દેબાશીષ ઘોષની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો. પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કરવાના હતા. આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. જેમાં ત્રણેયને બે દિવસ ગોંધી રખાયાની રજૂઆત કરાઈ હતી. કોર્ટે પોલીસને ઠપકો આપતા ખુલાસો માંગ્યો છે. જેમાં ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના મામલે રાયોટિંગ દરમિયાન વાહન સળગાવવામાં આવ્યા હતા. જેમાં વાહન સળગાવાનો કેસ જામીન પાત્ર હતો. તેમાં ચોક બજાર પોલીસે રીમાન્ડ મગાતાં કોર્ટની નોટિસ આવી છે. દિનેશકુમાર રણછોડભાઇ ઠાકોર, જયેશભાઇ ઉર્ફે બશુ દિલીપભાઇ પટેલ અર્ને દેબાશીષ આનંદ ઘોષની ધરપકડ કરાઈ હતી. જામીન પાત્ર ગુનામાં ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજુ કરાયો જામીન પાત્ર ગુનામાં ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજુ કરાયો હતો. તેમાં કોર્ટે ઠપકો આપતા ખુલાસો માંગ્યો છે. તેમજ સુરતમાં પથ્થરમારા બાદ કાર્યવાહીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વીડિયો વાયરલ કરવાનું પોલીસને જ ભારે પડ્યુ છે. તેમાં ધરપકડ વેળા દાખવેલી બહાદુરીના વીડિયો પુરાવા બન્યા છે. તેમાં પથ્થરમારાના આરોપીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં 12 કલાકથી વધુ ગેરકાયદે કસ્ટડીમાં રાખ્યાની રજૂઆત છે. કોર્ટે આરોપની નોંધ લઇ પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે. પથ્થરમારા બાદ 27 આરોપીઓની ધરપકડ થઈ હતી.

Surat: ગણેશ પંડાલમાં પથ્થરમારાનો વીડિયો વાયરલ કરવાનું પોલીસને જ ભારે પડ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં જામીન પાત્ર ગુનામાં 3ને કોર્ટમાં રજૂ કરતા નોટિસ આપવામાં આવી છે. ચોક બજાર પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટેની નોટિસ છે. રાયોટિંગ દરમિયાન વાહન સળગાવવામાં આવ્યા હતા. જેમાં વાહન સળગાવાનો કેસ હતો જામીન પાત્ર છતા રજૂ કર્યા હતા. તેમાં દિનેશ ઠાકોર, જયેશ પટેલ, દેબાશીષ ઘોષની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો

ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજૂ કરાયો હતો. પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કરવાના હતા. આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. જેમાં ત્રણેયને બે દિવસ ગોંધી રખાયાની રજૂઆત કરાઈ હતી. કોર્ટે પોલીસને ઠપકો આપતા ખુલાસો માંગ્યો છે. જેમાં ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના મામલે રાયોટિંગ દરમિયાન વાહન સળગાવવામાં આવ્યા હતા. જેમાં વાહન સળગાવાનો કેસ જામીન પાત્ર હતો. તેમાં ચોક બજાર પોલીસે રીમાન્ડ મગાતાં કોર્ટની નોટિસ આવી છે. દિનેશકુમાર રણછોડભાઇ ઠાકોર, જયેશભાઇ ઉર્ફે બશુ દિલીપભાઇ પટેલ અર્ને દેબાશીષ આનંદ ઘોષની ધરપકડ કરાઈ હતી.

જામીન પાત્ર ગુનામાં ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજુ કરાયો

જામીન પાત્ર ગુનામાં ત્રણેય જણાનો રિમાન્ડ રિપોર્ટ પણ રજુ કરાયો હતો. તેમાં કોર્ટે ઠપકો આપતા ખુલાસો માંગ્યો છે. તેમજ સુરતમાં પથ્થરમારા બાદ કાર્યવાહીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વીડિયો વાયરલ કરવાનું પોલીસને જ ભારે પડ્યુ છે. તેમાં ધરપકડ વેળા દાખવેલી બહાદુરીના વીડિયો પુરાવા બન્યા છે. તેમાં પથ્થરમારાના આરોપીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં 12 કલાકથી વધુ ગેરકાયદે કસ્ટડીમાં રાખ્યાની રજૂઆત છે. કોર્ટે આરોપની નોંધ લઇ પોલીસ પાસે ખુલાસો માંગ્યો છે. પથ્થરમારા બાદ 27 આરોપીઓની ધરપકડ થઈ હતી.