Petlad: લ્યો બોલો.. પેટલાદથી ગુમ થયેલી મહિલા દુબઈથી મળી
પેટલાદના દાવલપુરા ગામેથી ગુમ થઈ હતી મહિલામહિલાને દુબઈ ફરવા જવાનું સપનું હતું કાઉન્સેલિંગ કરી મહિલાને પરત ભારત બોલાવી આણંદના પેટલાદમાંથી ગુમ થયેલી મહિલાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પેટલાદમાંથી ગુમ થયેલી મહિલા મળી આવી છે. આ મહિલા પેટલાદ તાલુકાના દાવલપુરા ગામેથી ગુમ થઈ હતી અને હવે દુબઇથી મળી આવી છે. દાવલપુરા ગામેથી ગુમ થયેલી મહિલાને શહેર પોલીસે દુબઈથી શોધી કાઢી પેટલાદ તાલુકાના દાવલપુરા ગામેથી ગુમ થયેલી મહિલાને શહેર પોલીસે દુબઈથી શોધી કાઢી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દાવલપુરા ગામના હેમાબેન ગુમ થયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આ મામલે શોધખોળ શરૂ કરી હતી. મહિલાને દુબઈ ફરવા જવાનું સપનું હતું તમને જણાવી દઈએ કે પેટલાદ શહેર પોલીસે તપાસ કરતા હેમાબેનને વિદેશમાં ફરવાની સપનુ હતુ અને તેમનું દુબઈ જવાનું સપનુ હતુ, તેથી તેમણે પાસપોર્ટ કઢાવ્યો હતો અને તેઓ પહેલાથી જ અમદાવાદ ગયા અને ત્યાંથી સારજહા (દુબઈ)ની પ્લેનની ટિકિટ બુક કરાવીને ફ્લાઈટમાં બેસી ગયા હતા. પોલીસે કેરળના વ્યક્તિની મદદથી મહિલાને શોધી ત્યારે પેટલાદ શહેર પોલીસે કાઉન્સિલિંગ કરી ભારતીય મૂળના કેરળના વ્યક્તિની મદદથી મહિલાને પરત લાવી ગુમ થયેલી મહિલાને શોધી કાઢી હતી અને શહેર પોલીસ દ્વારા ગુમ થયેલી મહિલાને પરત દાવલપુરા ગામે લાવવામાં આવી હતી. પેટલાદ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો પેટલાદના સુણાવ ગામેથી પોલીસે વિદેશી દારૂની બોટલ અને ઘરઘંટીનો મોટો જથ્થો પકડ્યો છે, કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલ અને સાથે બિલ વગરની 60 જેટલી ઘરઘંટી ઝડપી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તે દરમિયાન આ વિદેશી દારૂની બોટલો અને બિલ વગરની ઘરઘંટીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પેટલાદના દાવલપુરા ગામેથી ગુમ થઈ હતી મહિલા
- મહિલાને દુબઈ ફરવા જવાનું સપનું હતું
- કાઉન્સેલિંગ કરી મહિલાને પરત ભારત બોલાવી
આણંદના પેટલાદમાંથી ગુમ થયેલી મહિલાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પેટલાદમાંથી ગુમ થયેલી મહિલા મળી આવી છે. આ મહિલા પેટલાદ તાલુકાના દાવલપુરા ગામેથી ગુમ થઈ હતી અને હવે દુબઇથી મળી આવી છે.
દાવલપુરા ગામેથી ગુમ થયેલી મહિલાને શહેર પોલીસે દુબઈથી શોધી કાઢી
પેટલાદ તાલુકાના દાવલપુરા ગામેથી ગુમ થયેલી મહિલાને શહેર પોલીસે દુબઈથી શોધી કાઢી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દાવલપુરા ગામના હેમાબેન ગુમ થયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આ મામલે શોધખોળ શરૂ કરી હતી.
મહિલાને દુબઈ ફરવા જવાનું સપનું હતું
તમને જણાવી દઈએ કે પેટલાદ શહેર પોલીસે તપાસ કરતા હેમાબેનને વિદેશમાં ફરવાની સપનુ હતુ અને તેમનું દુબઈ જવાનું સપનુ હતુ, તેથી તેમણે પાસપોર્ટ કઢાવ્યો હતો અને તેઓ પહેલાથી જ અમદાવાદ ગયા અને ત્યાંથી સારજહા (દુબઈ)ની પ્લેનની ટિકિટ બુક કરાવીને ફ્લાઈટમાં બેસી ગયા હતા.
પોલીસે કેરળના વ્યક્તિની મદદથી મહિલાને શોધી
ત્યારે પેટલાદ શહેર પોલીસે કાઉન્સિલિંગ કરી ભારતીય મૂળના કેરળના વ્યક્તિની મદદથી મહિલાને પરત લાવી ગુમ થયેલી મહિલાને શોધી કાઢી હતી અને શહેર પોલીસ દ્વારા ગુમ થયેલી મહિલાને પરત દાવલપુરા ગામે લાવવામાં આવી હતી.
પેટલાદ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
પેટલાદના સુણાવ ગામેથી પોલીસે વિદેશી દારૂની બોટલ અને ઘરઘંટીનો મોટો જથ્થો પકડ્યો છે, કુંભારીયા નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂની 7 બોટલ અને સાથે બિલ વગરની 60 જેટલી ઘરઘંટી ઝડપી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, તે દરમિયાન આ વિદેશી દારૂની બોટલો અને બિલ વગરની ઘરઘંટીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.