UNHRC પર ભારતનો કટાક્ષ:ભારતે કહ્યું- અમે આંદોલન કરી રહેલા ખેડૂતોનું સન્માન કરીએ છીએ, તેમની સમસ્યાઓના સમાધાન માટે સતત વાતચીત કરી રહ્યા

ભારતે કહ્યું, સરકાર ખેડૂતોની મુશ્કેલીઓના સમાધાન માટે સતત વાતચીત કરી રહી,નવા કૃષિ કાયદાની વિરુદ્ધ 26 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા