Translate to...

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે




કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે JEE અને NEETની પરીક્ષાને પણ મુલતવી રાખવામા આવી છે. શુક્રવારે સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ ત્રણેય પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં આયોજિત કરવામા આવશે. JEE મેન્સનું આયોજન 18 જુલાઇથી 23 જુલાઇ અને NEET 2020 26 જુલાઇએ થવાની હતી. પરંતુ હવે આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિનું ગઠન કર્યું હતું. તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો.

Keeping in mind the safety of students and to ensure quality education we have decided to postpone #JEE & #NEET examinations. JEE Main examination will be held between 1st-6th Sept, JEE advanced exam will be held on 27th Sept & NEET examination will be held on 13th Sept. pic.twitter.com/klTjtBxvuw

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 3, 2020







JEE Mains, JEE Advance and NEET exams postponed, now all three exams will be held between 1st to 27th September