Translate to...

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?




કોરોના વાઈરસ સામે ઝઝૂમતા 6 મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન કોરોનાના કેસ પણ 1.5 કરોડ સુધી પહોંચી ગયા છે. મૃતકોની સંખ્યા પણ 6 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે હાલ પણ ઘણી એવી વાતો છે, જે આ કોરોનાકાળમાં થોડીક રાહત આપે છે. જેવી રીતે કે દુનિયાના 22 દેશમાં કોરોના અત્યાર સુધી પહોંચ્યો જ નથી. ત્રણ એવા દેશ છે જ્યાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી આવ્યો. ઘણા એવા દેશ પણ છે જ્યાં કોરોનાના કેસ આવે તો છે પણ એક પણ મોત નથી થયું.8 ઈન્ફોગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો કઈ વાતો રાહત આપે છે...







Coronavirus Infographics | Coronavirus Not Affected Countries Name, Know Which Countries That Have Not Reported A Single Cases Of Covid 19