Translate to...

28 દિવસ પછી અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, ટ્વિટર પર લખ્યું, ‘મેં કહ્યું હતું ને કે આને હરાવી દઈશ’

28 દિવસ પછી અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, ટ્વિટર પર લખ્યું, ‘મેં કહ્યું હતું ને કે આને હરાવી દઈશ’

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.’

A promise is a promise! This afternoon I tested Covid-19 NEGATIVE!!! I told you guys I’d beat this.