Translate to...

10થી વધુ સાવજોએ પશુનું મારણ કરી મિજબાની માણી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

10થી વધુ સાવજોએ પશુનું મારણ કરી મિજબાની માણી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો




ગીર પંથકમાં સાવજ પરિવારે એક પશુનો શિકાર કરી મિજબાની માણી છે. વરસાદી માહોલ વચ્ચે 10થી વધુ સિંહોએ શિકાર કર્યો છે. આ સમગ્ર ઘટના કોઇએ કેમેરામાં કેદ કરી છે. જેમાં સાવજો પશુની મિજબાની ઉઠાવતા દેખાઈ આવે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધારી-તુલસીશ્યામની આસપાસના જંગલ વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.







વરસાદી માહોલ વચ્ચે સિંહોએ મિજબાની માણી