Translate to...

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા; બ્રાઝિલ બાદ અમેરિકા, ભારત અને ફ્રાન્સમાં સૌથી વધુ કેસ મળી આવ્યા

દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 5.06 લાખ કેસ નોંધાયા,બ્રિટનમાં એક જ દિવસમાં 7 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી