Translate to...

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 90 હજારથી વધુ કેસ નોંધાયા, જે અત્યારસુધીનો સૌથી મોટો આંક; યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેરનું જોખમ

દુનિયામાં કોરોના મામલે સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝિલની,ફ્રાન્સ, પોલેન્ડ, ઈટાલી અને જર્મની સહિતના ઘણા દેશોમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો