Translate to...

કોરોના દુનિયામાં:ફ્રાન્સમાં પેરિસ સહિત 16 શહેરમાં એક મહિનાનું લોકડાઉન, યુરોપિયન દેશોમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવાનું ફરી શરૂ થશે

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 35,000 નવા કેસ સામે આવ્યા,EMAએ એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિનને કલીનચિટ આપી