Translate to...

મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ:PM મોદીએ કહ્યું-બંગબંધુએ બાંગ્લાદેશ માટે જીવન ન્યોછાવર કર્યું, તેમને ગાંધી શાંતિ સન્માન આપવું તે ભારત માટે ગૌરવની વાત

ઢાકામાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતુ.,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.