Translate to...

વેક્સિન મૈત્રી:ભારતે બે મહિનામાં 73 દેશોને કોરોના વેક્સિના 5.97 કરોડ ડોઝ મોકલ્યા, જેમાં 37 રાષ્ટ્રોને 81.25 લાખ રસી દાનમાં આપી

બે મહિનામાં ભારત વિશ્વની ફાર્મસી બનીને ઉભર્યું છે: વિદેશમંત્રી જયશંકર,વિશ્વમાં સૌથી વધુ રસીકરણ કરનારા દેશોમાં ભારત આજે ત્રીજા સ્થાને છે