ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પિતા બન્યા બાદ પહેલીવાર પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આની પહેલા પણ તેણે એક ફોટો શેર કર્યો હતો પરંતુ તેમાં જૂનિયર પંડ્યાનો ચહેરો દેખાતો ન હતો. નવો ફોટો શેર કરતા હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે - ભગવાનના આશીર્વાદથી મળ્યો છે.
The blessing from God