Translate to...

કોરોના વિશ્વમાં:નેધરલેન્ડ અને આયરલેન્ડમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ, કંપનીએ કહ્યું- બ્લડ ક્લોટિંગના પુરવા મળ્યા નથી

કોરોના વિશ્વમાં:નેધરલેન્ડ અને આયરલેન્ડમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ, કંપનીએ કહ્યું- બ્લડ ક્લોટિંગના પુરવા મળ્યા નથી

નેધરલેન્ડની સરકારે કહ્યું કે વેક્સિન પર આ સસ્પેન્શન ઓછામાં ઓછું 29 માર્ચ સુધી ચાલુ રહેશે,કંપનીનો દાવો છે કે તેણે વેક્સિનની સુરક્ષા અને અસરને લઈને યોજાયેલા ટ્રાયલ દરમિયાન યોગ્ય અભ્યાસ કર્યો છે