Translate to...

હૉલિવૂડને ભારત ગમ્યું:હૉલિવૂડ હવે અહીં શૂટિંગ વધારશે, દેશી પાત્રો પણઃ કોરોનાને કારણે અમેરિકા-ચીનની દુશ્મનીનો ફાયદો ભારતને

હૉલિવૂડને ભારત ગમ્યું:હૉલિવૂડ હવે અહીં શૂટિંગ વધારશે, દેશી પાત્રો પણઃ કોરોનાને કારણે અમેરિકા-ચીનની દુશ્મનીનો ફાયદો ભારતને

ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દર્શકોની ક્ષમતા જોઈ ફિલ્મ ડબિંગનું બજેટ બમણું કર્યું,2015માં બોક્સ ઓફિસમાં હૉલિવૂડની હિસ્સેદારી 8% હતી જે 2019માં 21% થઈ ગઈ,2018માં ભારતમાંથી 921 કરોડની કમાણી કરી. 2019માં તે વધીને 1220 કરોડ થઈ,આગામી બે વર્ષમાં કમાણી 25-30 ટકા વધી 15-1600 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.