Translate to...

ગોલ્ડ પર ઓલ્ડ વિવાદ:શાસ્ત્રીજીને તોલવા માટે ઉદયપુરમાં 57 કિલો સોનું એકઠું કર્યું હતું, નિધન પછી વિવાદ, ત્યારે કિંમત 5 લાખ હતી, હવે 27 કરોડ રૂપિયા

ગોલ્ડ પર ઓલ્ડ વિવાદ:શાસ્ત્રીજીને તોલવા માટે ઉદયપુરમાં 57 કિલો સોનું એકઠું કર્યું હતું, નિધન પછી વિવાદ, ત્યારે કિંમત 5 લાખ હતી, હવે 27 કરોડ રૂપિયા

ઉદયપુર કલેક્ટરની ઓફિસની તિજોરીમાં સોનું પડ્યું છે, 56 વર્ષથી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે,જેણે પૈસા એકઠા કર્યા તેણે 1966માં સોનાના બદલે બોન્ડ આપવાની અરજી કરી હતી, ત્યારથી વિવાદ