Translate to...

નાપાક હરકત:પાકિસ્તાનમાં ફ્રેન્ચ મહિલા પર તેના બાળકોની સામે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટે મોતની સજા ફટકારી

નાપાક હરકત:પાકિસ્તાનમાં ફ્રેન્ચ મહિલા પર તેના બાળકોની સામે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટે મોતની સજા ફટકારી

પાકિસ્તાનના બે આરોપીઓએ ગાડીનો કાચ તોડીને ફ્રેન્ચ મહિલાને જબરદસ્તી બહાર ખેંચી હતી,ત્યારપછી ફ્રેન્ચ મહિલાના બાળકોની સામે આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું,આરોપીઓ પૈસા, કીમતી વસ્તુઓ અને બેંન્કના કાર્ડ લઈને ફરાર થયા હતા,કોર્ટે આરોપીઓને મોતની સજા ફટકારી હતી,પાકિસ્તાનમાં આ ઘટનાને પગલે મહિલા સુરક્ષા અંતર્ગત અનેક પ્રદર્શનો પણ થયા હતા