Translate to...

મ્યાનમારમાં દેખાઈ અહિંસાની તાકાત:પ્રદર્શનકારીઓ પર ગોળીઓના વરસાદ કરતી સેનાને નને લલકાર્યાં- પહેલા મને ગોળી મારો, આ સાંભળીને સૈનિકો હાથ જોડીને ઘૂંટણિયે પડ્યા

અત્યારસુધીમાં 68 પ્રદર્શનકારીનાં મોત થયાં છે