Translate to...

ધ ઈકોનોમિસ્ટમાંથી:પશ્ચિમના દેશ ચીનની ટીકા કરે છે, બીજી તરફ તેમની કંપનીઓએ ત્યાં રૂ. 11 લાખ કરોડનું રોકાણ કર્યું છે

અમેરિકા અને સાથી દેશો સામે સામ્યવાદી દેશનો સામનો કરવાનો પડકાર,હોંગકોંગમાં દાદાગીરી, પડોશીઓને સતત ધમકી, સાઈબર હુમલાથી સ્થિતિ વણસી