Translate to...

લાઈન પર આવતુ પાકિસ્તાન:અમે ભારત પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ, યુદ્ધની જગ્યાએ ગરીબી અને શિક્ષણ પર વાત કરવામાં આવે

લાઈન પર આવતુ પાકિસ્તાન:અમે ભારત પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ, યુદ્ધની જગ્યાએ ગરીબી અને શિક્ષણ પર વાત કરવામાં આવે

અફતાબ હસન ખાને કહ્યું કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે,છેલ્લા થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોના વલણમાં નરમાઈ જોવા મળી છે