Translate to...

ઈન્ડોનેશિયામાં ભીષણ દુર્ઘટના:તીર્થયાત્રીઓ ભરેલી બસ 20 મીટર ઊંડી ખાડીમાં પડી, ડ્રાઇવર સહિત 27નાં મોત, 39 ઘાયલ

ઈન્ડોનેશિયામાં ભીષણ દુર્ઘટના:તીર્થયાત્રીઓ ભરેલી બસ 20 મીટર ઊંડી ખાડીમાં પડી, ડ્રાઇવર સહિત 27નાં મોત, 39 ઘાયલ

દુર્ઘટનામાં 39 અન્ય લોકો ઘાયલ થયા, મૃત્યુ પામનારાઓમાં બસ-ડ્રાઇવર પણ સામેલ,બસ પશ્ચિમ જાવાના સુબાંગ શહેરથી ઈસ્લામિક જુનિયર હાઇસ્કૂલનાં સ્ટુડન્ટ્સ, ટીચર અને પેરન્ટ્સને તાસિકામલય જિલ્લામાં આવેલા એક તીર્થસ્થળ પર લઈને જઈ રહી હતી