Translate to...

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સકાંડ:ગઠબંધનની સરકારને ખુશ કરવા પ્રેયર રૂમમાં સેક્સવર્કરો બોલાવાતી, અશ્લિલ વીડિયો લીક થતાં PMના રાજીનામાની માગ

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સકાંડ:ગઠબંધનની સરકારને ખુશ કરવા પ્રેયર રૂમમાં સેક્સવર્કરો બોલાવાતી, અશ્લિલ વીડિયો લીક થતાં PMના રાજીનામાની માગ

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સ અને માસ્ટરબેટનો વીડિયો વાઇરલ થતાં હોબાળો શરૂ થયો,સમગ્ર દેશમાં સ્કોટ મોરિસન સરકાર વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, મહિલા સાંસદ પણ વિરોધમાં,સરકારે સંસદના એક કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ