Translate to...

વડાપ્રધાન વાઈરલ થયા:કોરોના પોઝિટિવ પાકિસ્તાની PM ઈમરાને બોલાવી મીટિંગ, સોશિયલ મીડિયા પર ફજેતી થઈ

વડાપ્રધાન વાઈરલ થયા:કોરોના પોઝિટિવ પાકિસ્તાની PM ઈમરાને બોલાવી મીટિંગ, સોશિયલ મીડિયા પર ફજેતી થઈ

પાકિસ્તાની સૂચના પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે તેમના ટ્વિટર એકાઉન્ટથી બે ફોટો શેર કર્યા છે,વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયા ટીમ સાથે બેઠક કરી હતી