Translate to...

હોસ્પિટલના ચેરમેને કહ્યું- રૂટીન ટેસ્ટ માટે આવ્યા છે, તેમની હાલત સ્થિર છે

હોસ્પિટલના ચેરમેને કહ્યું- રૂટીન ટેસ્ટ માટે આવ્યા છે, તેમની હાલત સ્થિર છે



કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ગુરુવાર સાંજે 7 વાગ્યે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના ચેરમેન ડો. ડીએસ રાણાએ કહ્યું કે તેમને રૂટીન ટેસ્ટ માટે દાખલ કરાયા છે. તેમની હાલત સ્થિરિ છે.

Congress President Sonia Gandhi (in file pic) admitted today at 7 pm to Sir Ganga Ram Hospital. She has been admitted for routine tests and investigations. Her condition is currently stable: Dr D.S. Rana, Chairman (Board of Management), Sir Ganga Ram Hospital, Delhi pic.twitter.com/uldUxfLCJV

— ANI (@ANI) July 30, 2020





Congress president Sonia Gandhi has been admitted to a Delhi hospital, the doctor said, adding that her condition is stable