સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા 32 વર્ષીય એક્ટર આશુતોષ ભાકરેએ મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલા પોતાના ઘરમાં 29 જુલાઈના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આશુતોષ છેલ્લાં કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો.
2016માં લગ્ન કર્યા હતા આશુતોષ ભાકરેએ મરાઠી એક્ટ્રેસ મયુરી દેશમુખ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. પોલીસ સૂત્રોના મતે આશુતોષના માતા-પિતા બુધવાર, 29 જુલાઈના બપોરના સમયે નાંદેડના ગણેશ નગર સ્થિત ઘરમાં આવ્યા હતા. તેમણે દીકરાને લટકતી હાલતમાં જોયો હતો.
View this post on Instagram#firstdiwali #love #togetherness❤ #baykomazinavsachi #hometown happy diwali guys .....✨