Translate to...

સૌરાષ્ટ્રમાં મેઘ કહેર, મંદિરો સહિત મોટાભાગના વિસ્તારો પાણીમાં, ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યાં

સૌરાષ્ટ્રમાં મેઘ કહેર, મંદિરો સહિત મોટાભાગના વિસ્તારો પાણીમાં, ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યાં



છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાજકોટ, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વર્સ્યો હતો. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. તેમજ મંદિર સહિતમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજીતરફ મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના ધોધમાં પૂરના હિસાબે રમણીય દ્રશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ દામોદર કુંડમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયારાજકોટનું રામનાથ મંદિર અને રણુજા મંદિર પાસેની નદીની તસવીરજૂનાગઢ શહેર, વરસાદના કારણે રોડ પાણી-પાણી, બાળકો મસ્તીએ ચઢ્યાગીર વિસ્તારમાં પર્યટન સ્થળ તરીકે જાણીતા જામવાળાના ધોધમાં પૂરના હિસાબે રમણીય દ્રશ્યો સર્જાયા હતારાજકોટ કોઠારીયા નજીક નદીમાં બોલેરો પીક અપ તણાય આવીમાધવરાય મંદિર





ભારે વરસાદને પગલે જૂનાગઢનું ભવનાથ મંદિર અડધુ પાણીમાં