Translate to...

સૌરાષ્ટ્રમાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર બન્યો, મંદિર-ઘર તેમજ રોડ પાણીમાં, પશુઓ તણાયા

સૌરાષ્ટ્રમાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર બન્યો, મંદિર-ઘર તેમજ રોડ પાણીમાં, પશુઓ તણાયા



સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ વર્સી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, સહિતમાં ભારે વરસાદને પગલે મંદિરો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સાથે જ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારોમાં પશુઓના તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજીતરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી ફાયદો પણ થયો છે. મેઘ મહેરના કારણે ઘોધ, નદી તેમજ તેનો આસપાસનો નજારો ખુલી ઉઠ્યો છે. નીચે એવી જ સૌરાષ્ટ્રની કેટલીક તસવીરો છે, જ્યાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતી સર્જાઈ છે.

રાજકોટના 150 ફુટ રિંગરોડ પર પાણી ભરાયારાજકોટ: ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયાજૂનાગઢમાં ભારે વરસાદને પગલે મગરોનું આગમન થયુંમેઘ મહેર વચ્ચે ક્રિકેટની મોજઆજી ડેમ સહિતસૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ખીલી ઉઠયાંમેઘ મહેર વચ્ચે રાજકોટના ન્યારી ડેમનો અદભૂત નજારોરાજકોટ હાઈવે પાસે રહેલી દુકાનોમાં ભારે નુકસાન





રાજકોટના 150 ફુટ રિંગરોડ અને માધાપર ચોકડી પાણીમાં