સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 24 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી સાથે સૈફ અલી ખાનનો સ્પેશિઅલ અપિઅરન્સ છે. ફિલ્મના પ્રીમિયર પહેલાં સુશાંતની કો-એક્ટર રહી ચૂકેલ સારા અલી ખાને તેની સરખામણી તેના પિતા સૈફ અલી ખાન સાથે કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે બંને સરખા ટોપિક પર જ વાતો કરતા હતા.
View this post on InstagramThe only two gentlemen that have spoken to me about Sartre, Van Gogh, telescopes and constellations, guitars, The Northern Lights, cricket, Pink Floyd, Nusrat Saab and acting techniques. This is to the last thing you two have in common- #DilBechara ❤️